એ જિંદગી - રાહુલ પરમાર 'તૂલું' - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 30 જુલાઈ, 2023

એ જિંદગી - રાહુલ પરમાર 'તૂલું'




આઠે જામ ખુમારી છે જિંદગી 

મરો ત્યાં સુધી જીવો ખુદ્દારી છે જિંદગી;

હસો,લડો એક યુદ્ધ છે જિંદગી

હાફો પણ હારો ના જાત સાથેનો સંવાદ છે જિંદગી;

સમય મળે તો હસી લેજો રડાવશે જિંદગી

જાણતાં અજાણતાં અવનવાં સફર કરાવશે જિંદગી;

ઘણું મળતાં, ઘણું છૂટતા સમજાવશે જિંદગી

માણો મિત્રો રહસ્યોથી ભરેલ પ્રવાસ છે જિંદગી;

                                 - રાહુલ પરમાર 'તૂલું'


બાંહેધરી : આથી હું (રાહુલ પરમાર) ખાતરી આપું છું કે આ ગઝલ મારૂ મૌલિક સજૅન છે, જો કોઈની નકલ હોય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો

અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...