કોઈક હોવું જોઈએ - ઘનશ્યામ વ્યાસ"શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 31 જુલાઈ, 2023

કોઈક હોવું જોઈએ - ઘનશ્યામ વ્યાસ"શ્યામ"




તમારા જેવું કોઈ

હોવું જોઈએ

  

ક્યાંક કોઈ એક એવું, પારકું હોવું જોઈએ,

    જે નથી આપણું છતાંય આપણું હોવું જોઈએ.

નામ વગરના સંબંધમાં

એક એવું નામ હોવું જોઈએ જેનો હાથ

 પકડી બેસવું છે  

એમ આપણું મન કહેવું જોઈએ . 

   

    નથી જોઈતું કશું મારે એમની પાસેથી કશું,બસ એમના ચહેરા પર એક નિર્મળ હાસ્ય હોવું જોઈએ ,    

 આવું કહેનાર કોક તો જીવનમાં હોવું જોઈએ.


   જે નથી આપણું છતાંય,કોઈ આપણું

       હોવું જોઈએ !

મિત્ર


- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો

કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...