એક બાજુ હું - મોરી આકૃતિબા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 15 ઑગસ્ટ, 2023

એક બાજુ હું - મોરી આકૃતિબા



એક બાજુ હું મૌન, 

પણ અસત્યનો પડકાર છું. 


એક બાજુ મડદાની આખોમાં તરુ ,

તો બીજીબાજુ ખાલીખમ છું. 


એક બાજુ હું લીલોછમ નિઃસહાય છું,

તો બીજીબાજુ ખરી પડેલી લીંબોળી છું. 


એક બાજુ હું ભરચક મન ધરાવનાર, 

બીજી બાજુ હું ખાલી મબલખ છું. 


એક બાજુ હું મહેણું ઝીલનાર સક્ષમ, 

બીજીબાજુ વ્હાલ આપનાર મીઠેરો છું.


બાંહેધરી :- આથી હું, 'મોરી આકૃતિબા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...