પ્રેમ - ઘનશ્યામ વ્યાસ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 20 ઑગસ્ટ, 2023

પ્રેમ - ઘનશ્યામ વ્યાસ

રચનાનું નામ: "પ્રેમ"
લેખકનુ નામ: ઘનશ્યામ વ્યાસ

નોતો કરવો તોયે
                   થઈ ગયો,

કોઈની નજરમાં
                  વસી ગયો.

કેવી હશે કાતિલ
               નજર એમની,

આખે આખો હું
                વીંધાઈ ગયો.

ઈલાજ થાય
             છે મારા દિલનો,

એમના દિલના
                દવાખાનામાં.

બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ '"શ્યામ" ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...