Pages

શનિવાર, 12 ઑગસ્ટ, 2023

શ્યામ- બીના શાહ

રચનાનું નામ : શ્યામ

લેખક : બીના શાહ


 શ્યામ વણૅ શ્યામ તો 

શ્યામ વણૅ શ્યામ તો 


ગાયો ચરાવે સવાર, સાંજ,

હાથમાં છે કામળો, લાકડી,


રાધેના હાથે ને ગોપીના માથેથી,

ખાઈ માખણ ચાટી, ચાટી,


વાંસળી વગાડી રાસે રમે,

પ્યારી રાધાને ગોપી સંગાથ,


નયનરમ્ય આંખથી નિહાળી

ભકતોનો કરે બેડો પાર,


શ્યામવર્ણ શ્યામ ને......(૨)


બીના શાહ.

મુંબઈ


બાંહેધરી :  આથી હું બીના શાહ ખાતરી આપું છું કે આ રચના મારૂ મૌલિક સજૅન છે.

આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.