માણસ પણ કેવો અજનબી? - આકૃતિબા મોરી - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2023

માણસ પણ કેવો અજનબી? - આકૃતિબા મોરી

અછાંદસ કાવ્ય: 'માણસ પણ કેવો અજનબી?' 


માણસ પણ કેવો અજનબી? 

હાથ મેલી લમણેને, 

પંચાત કરે પરભૂની! 

શગતળિયામાં સુખ માટે, 

પાછો હાથ લંબાવે પરભૂ પાસ!

નથી કલેજે હુંફ એને, 

ને ભાગ પડાવે પરભૂ પાસ!

આ માણસ પણ કેવો અજનબી?

વિપત્તે હરી ભજન ને, 

સુખે બને સ્વાર્થી!


- આકૃતિબા મોરી 


ઉપરોક્ત કૃતિ સ્વરચિત છે. જેની હું, આકૃતિબા મોરી બાંહેધરી આપું છું. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...