જ્વલંત મિત્રો - ઘનશ્યામ વ્યાસ "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 16 સપ્ટેમ્બર, 2023

જ્વલંત મિત્રો - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ:- જ્વલંત મિત્રો

રચનાકાર:- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"



મારા મિત્રોના 

જ્વલંત કૌવત કદી

ધીમા પડતા નથી.


મંઝીલથી પાછળ કદી 

 મિત્રો હટતા નથી.


મંઝિલમાં ખામીને શોધનારાઓ, જ્વલંત

મિત્રોના કદી પડછાયા પડતા નથી.


ફતેહ કરી પ્રશ્નો ઉકેલે 

છે મિત્રો ઘડીભરમાં,

મિત્રો હો પાસ તો 

વટ થી ફરી શકું છું

 હું આખા જગતભરમાં.


મિત્રતા મિટાવવા પ્રયત્નો 

 લાખ થયા ચારે બાજુથી,

પણ સલામ મારા દુશ્મનોને 

 ભેગા કર્યા ઘડીભરમાં.

    


 મિત્રોથી મળી કેટલી ફતેહ

રાખી દુનિયા મુઠ્ઠીભરમાં.


આ મારું મૌલિક સર્જન છે.

ઘનશ્યામ વ્યાસ

"શ્યામ" 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


    

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...