Pages

શનિવાર, 11 નવેમ્બર, 2023

હાઈકુ પંચમ - રૂપલ ભટ્ટ "રૂહાની"



હાઈકુ પંચમ


ધનતેરસ

અર્થ - સ્વાસ્થય થાકી

સુખ દાયક.


ઔષધ દેવ

ધનવંતરી આપે

આશિષ સુખે.


શુભ લક્ષ્મીની

થાય પધરામણી

ભર્યા ભંડાર.


ધન ધાન્યની

રહે રેલમછેલ

ધરમાં સદા.


આરોગ્ય ધન

અર્થ, ભોગાવો સુખે

જીવન ધન.

રૂહાની….


©રૂપલ ભટ્ટ "રૂહાની"


બાહેધરી: આથી હું ખાત્રી આપું છું કે આ મારું મૌલિક સર્જન છે. કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપનો અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.