આજ ઉજાણી રે મારા દેશમાં,
ચંદ્રયાન આજ ચંદ્ર પર પહોંચ્યું.
આ ડગલું છે ગૌરવ સભર,
હા,આજ ભારત ચંદ્ર પર ગુંજ્યુ.
ગૌરવતણો ઈતિહાસ રચાયો,
હા, ત્રિરંગો આજ ચંદ્ર પર લહેરાયો.
'ઈસરો' થકી ભારત ચાંદ પર થનગને,
હા, આજ વિશ્વગુરુ ઈતિહાસ રચે.
આજ ચંદ્રયાન સફળ આભે,
મારો ભારત મોખરે આજે.
-Aakrutiba Mori
હું મોરી આકૃતિબા ખાતરી આપું છું.ઉપરોક્ત લેખન સ્વરચિત છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.