ભક્તિ - જયશ્રી પટેલ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 22 ઑગસ્ટ, 2023

ભક્તિ - જયશ્રી પટેલ

કવિતા:- ભક્તિ(*મુક્ત પંચિકા)

લેખિકા:- જયશ્રી પટેલ


ભક્તિમાં જૂઓ

મુક્તિનો ભાસ

મન કરે નિસ્વાર્થ

ભાવે સત્સંગ 

ખૂલે મારગ.


ભક્તિમાં ડોલે

મુક્તિનો નાદ

સાધુ સંત સંગ છે,

ગુરુનું સ્થાન

જ્ઞાન ત્યાં મળે!


ભક્તિ સહજ

મુક્તિ કઠિણ

સાચાં ભાવે ભજીએ,

ઈશનું નામ

તો મળે મોક્ષ!


ભક્તિ કરતાં

મુક્તિની આશ

ઝાંઝવા નીર સમ,

માયા ને મોહે!

ભક્તિ મુક્તિ ક્યાં?


- જયશ્રી પટેલ



હું બાહેધરી આપું છું કે આ મારી મૌલિક રચના છે.. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...