Pages

શુક્રવાર, 4 ઑગસ્ટ, 2023

હું જીવું છું




ફૂલની સુગંધની ક્યાં રાણી છું. 

ક્યારેક ચંપો તો ક્યારેક રાતરાણી છું. 

આમ તો આનંદિત મિજાજની છું.પણ, રેતાળ આંખમાં પરપોટાં સમાન છું. 

ક્યારેક એકલી તો ક્યારેક દોસ્તોની મહેફિલમાં છું. 

પણ, કોણ જાણે ક્યારેક ખંડિત દિવાલ છું. 

હ્રદયના જખમ ભૂલી જાવ છું, 

ખાતરીવાળો વગડો ખુલ્લો મુકી દવ છું. 

નદીના દરેક વમળથી તરી જાવ છું, 

તેથી જ જાણ થાય છે મને કે 'હું જીવું છું'. 


બાંહેધરી :- આથી હું, 'મોરી આકૃતિબા ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.