મહેફીલ, ઉજાણીને જલસાભરી
મારી જીવનશૈલી,
મારી આ મસ્તીને માણી તો જુઓ!
પૂરની માફક ઉમળકાભેર
મારી લાગણી,
તમે મારા નાજુક દિલને વાંચી તો જુઓ!
નથી અકબંધ મારું જીવન ટુકડાને વિભાગો છે ઘણેરા,
મારી આ રંગીન જિંદગી દોસ્ત બની માણી તો જુઓ!
હું 'મોરી આકૃતિબા' બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.