Pages

મંગળવાર, 8 ઑગસ્ટ, 2023

કવિતા - ઘનશ્યામ વ્યાસ "શ્યામ

 રચનાનું નામ - કવિતા

 લેખકનું નામ- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"




કવિતા શીખવા માટે કવિતાની ચોપડી

 લઇ ને બેઠો.

કવિતા લખવા માટે કાગળ લઈ ને બેઠો.


શીર્ષક 'કવિતા' હજી લખું ત્યાં તો કવિતા

 આવી ગઈ.

આવી ને કાગળ ઝૂંટવી ગઈ.

પોતાનું નામ જોઈ ખુશ થઈ અને થોડી

 શરમાઈ પણ ગઈ.

પછી બોલી વોટસએપ 

માં જ લખીને મોકલી આપને,

મેં કહ્યું મને એમાં ગુજરાતી લખતાં

 નથી આવડતું.


નથી આવડતું ?


તો મને પ્રેમ પત્ર કેવી રીતે લખીશ ?

જવાદે હું બીજો શોધી લઈશ.

કમાલ છે !

ગુજરાતી નથી આવડતું !


બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ '

"શ્યામ" ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.