રચનાનું નામ - પૂર્ણવિરામ
લેખીકાનું નામ : રૂપલ ભટ્ટ "રૂહાની"
કર્યો છે રક્તનો છંટકાવ મે મારા મહી
લાવ થોડા શ્વાસ ભરી લવ.
ની:પ્રાણ જીવન પડ્યું છે મારું
લાવ થોડાક પ્રાણ ભરી લવ.
એકાંતની અભેદ્ય દીવાલો ચારે કોર
પડઘાનો ઘોંઘાટ ભરી દવ.
અથડાયા કરું હું જ મને મારી સામે
કાચની દીવાલ બધે ચણી દવ.
જીવન મારું જાણે એક બોજ
એનો ભાર વહન કરી લવ.
પ્રશ્નાર્થનો જોટો હવે ક્યાં સુધી?
હવે તો પૂર્ણવિરામ મુકી દવ.
લેખકનું નામ:- રૂપલ ભટ્ટ થાનકી "રૂહાની"..
બાંહેધરી :- આથી હું, ' રૂપલ ભટ્ટ રૂહાની' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.