રચનાનું નામ:- આશ્વાસન
લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"
તમારા આશ્વાસન ના સહારાથી
દુઃખી દિલને હાશકારો નથી મળતો.
તમારા સમ ખભે હાથ
મૂકવાથી સથવારો નથી મળતો.
તોફાનમાં એવો ફસાઈ ગયો છું
કે મઝધારેથી કિનારો નથી મળતો.
મને ભાન નથી રહેતું મુજ દુર્દશાઓનું
ક્યાં લઇ જાય કોઈ ભાન નથી રહેતું.
હવે મંદિર મસ્જિદ મને એક લાગે છે
ખુદા છે કે ભગવાન યાદ નથી રહેતું.
અંતિમ પડાવ પર પહોંચી ગયો છું હું
કોણ ખભો આપશે કોઈ નથી કહેતું.
બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.