પવિત્ર ભૂમિ - જયશ્રી પટેલ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 24 સપ્ટેમ્બર, 2023

પવિત્ર ભૂમિ - જયશ્રી પટેલ

વિશ્વ નદી દિવસે

ભારત વાસીઓને


  પવિત્ર ભૂમિ

   જયશ્રી પટેલ


નદી કિનારે

જનમ મારો

ફેરો સફર જીવે,

નામે તે રેવા,

પવિત્ર ભૂમિ.


ગંગા મારી ને

રહેવું સદા,

પગ ઝબોળી મળે,

ઊર્જા અનોખી

પવિત્ર ભૂમિ.


માત કહેતાં

હરખ મને,

મન કરે પાવન,

ભારત ભોમ

પવિત્ર ભૂમિ.


વશે દરેક

રાજ્ય તેના,

તટે કરે પાવન,

તીર્થ કરજો

પવિત્ર ભૂમિ.


*જયશ્રી પટેલ*

*૨૪/૯/૨૩*


*આ મારી મૌલિક રચના છે* 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...