શીર્ષક- ચાહત
લેખિકા - રીટા આચાર્ય જોષી
સંયોગ હતો
આપણે મળ્યાં
એકબીજાને ચાહ્યાં
અહો સુંદર
પળો હતી એ!
ચાહત હતી
અજાણી હૈયે
કેવી અહો ભાવના
મનગમતી
અદ્ભૂત એ!
ચાહવું સહ્યું
પણ વિયોગે
સંયોગ- વિયોગ એ,
વિશ્વનો ક્રમ,
મંજૂર મને!
🖋️ રીટા આચાર્ય જોષી
બાંહેધરી: ઉપરોક્ત રચના મારી સ્વરચિત છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.