લાગણીની રમત - ઘનશ્યામ વ્યાસ"શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 4 સપ્ટેમ્બર, 2023

લાગણીની રમત - ઘનશ્યામ વ્યાસ"શ્યામ"

રચનાનું નામ:- લાગણીની રમત

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ"શ્યામ"


લાગણીઓની રમતથી

હવે અબખાઇ ગયો છું.

 લોક લાગણી ની રમત

 હવે સમજી ગયો છું.


લાગણીનો દેખાવ કરી ને

થોડી અનુકંપા દર્શાવે છે,

 વાતો વાતોમાં ફોસલાવી

દિલ ખોલાવી નાખે છે.


થોડીક નબળાઈ  છતી કરી

 રજ નું ગજ કરી નાખે છે,

બીજાની નજરો માં  આપણને

ઓશિયાળા કરી નાખે છે.


માણસ ની લાગણી ઓળખી

કિતાબના પાના ને ખોલો,

છે ને શ્યામ તમારી સામે!

બેસો એની સાથે જલસા કરો. 


બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...