મુકત પંચિકા- રીટા આચાર્ય જોષી - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

મુકત પંચિકા- રીટા આચાર્ય જોષી

મુકત પંચિકા

____________


મેઘ ગરજે,

વીજ ચમકે,

હૈયું જો હરખાય!

મેઘલી રાતે,

સાજન સાથે. 


વર્ષાની ધાર,

હર્ષની હેલી,

લાગણીનાં તંતુએ,

બંધાયા હૈયાં,

સ્નેહની ડોરે. 


શ્યામ  આવોને,

આજ આંગણે, 

પ્રેમરસ નયને,

રાધાની સંગે,

આતમ રંગે. 


✍ રીટા આચાર્ય જોષી

       ૨૯/૦૯/૨૦૨૩


બાંહેધરી:- આથી હું  રીટા આચાર્ય જોષી ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 



  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...