પિરામિડ' સાચો દીપક'🪔
છે
નાનું
કોડીયુ
ફેલાવે છે
પ્રકાશ દ્વારે
તિમિર ફગાવે
ધૂપ જલે જાતે છે
સુગંધ કરે અર્પણ
લઈએ શીખ અવસરે
આત્મદિત થઈને ઉજાળી
જિંદગી અમ તથા અન્યનીતે
અંતરમાં થશે આનંદ અનેરો
મમ જીવન બાગમાં ખિલખિલાટ
દીન ઝુપડીએ ઉજાસ આપ
શુકુનની દિવાળી ઉજવીએ
સ્નેહ સંબંધની સરવાણી
ઉરમાં કરીને દીવડો
એ સાચી દિવાળીમાન
વેરી ઝેર ભૂલીને
નવા દિવસોમાં
નવી જિંદગી
કેરા જીવન
દિપક
સાચો
એ.
વંદના દવે જુનાગઢ.✍️
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.