કવિયત્રી :- બીના શાહ
શીષૅક:- ગૃહિણી
🌹*ગૃહિણી દિવસ* 🌹
ગૃહિણી ઘરની રાણી
વાંધા વચકા કાઢી,
વગોવાણી
બાકી શ્રેષ્ઠ તો,
એ જ ગણાય ઘરની રાણી
સદાય હસતા હસતા મોઢે,
કરતી ઘરમાં વફાદારી
પોતાના એ વખોડી,
થઈ ગઈ એ પારકી જણી
તો પણ ગૃહિણી ઘરની રાણી.
બીના શાહ.
મુંબઈ.
Please Give your valuable comments and Don't enter spam link in comment box.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.