Pages

શુક્રવાર, 3 નવેમ્બર, 2023

ઝાકળ઼ - વંદના દવે

કવિયત્રી - વંદના દવે.

શિષૅક:- -ઝાકળ઼. 🌹 

વિભાગ -પદ્ય


પુષ્પને આજ આવ્યું એક મધુર સોણલું,

*જોયું  ઝાકળ નિજ પર  વિશ્રામ કરતું'તું*...

*ખોલી આંખ જરા કૂસુમે મોતી સમ મંડરાયુ,*

*મદહોશ  થઈ  શબનમ સ્મિત મદદ કરતુ'તુ!*...

*દ્વિરેફને  ઘણી  થઈ  ઈર્ષા ને  થયુ ઘૂમાન,*

 *શું નાતો પુષ્પ સંગ વળી ઝાકળ છે તુચ્છ?*...

*ગુંજન કરતો અલી  પહોંચ્યો પુષ્પ પર,*

*મધુ ભોગીએ  પંખ  થકી  કરી દૂર ઝાકળ*....

*નિંદ્રા ન  કરી  ઝાકળે, ઉજાગરો થયો અતિ,*

*નિષ્ઠુર ઉષા શુ કામ આજ આવી વહેલી?*...

*ઉષાએ કરી ઈર્ષા  અતિ  ઉડાડી ઝાકળ,*

*બાષ્પિલ ઉડી ઝાકળ ને રહીં ગયા પદરવ !!*...


       *વંદના દવે જુનાગઢ.*✍️


બાંહેધરી આપવામાં આવે છે કે આ મારી સ્વરચિત રચના છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.