Pages

રવિવાર, 30 જુલાઈ, 2023

ઘુંઘવાટો દરિયો - બીના શાહ



ઘુંઘવાટો દરિયો ને ઘુંઘવાટો સાગર

ઉછળતાં મોજાં સાથે લહેરો લાવે


દરિયાનાં મઝધારમાં ભમરીઓ હોય

ચકરડી ફરે ને એવું લાગે


દરિયાનાં તટમાં મોતી નો ખજાનો

મરજીવો જઈને શોધી ને લાવે


ઉછળતી છોળ માં તરંગ આવે

શંખ ને છીપલા ઝૂલે જાણે


દરિયો પોતામાં બધું સમાવે

ને કાંઠાનું પણ પાછું ખેંચે


ઘુંઘવાટો દરિયો ને ઘુંઘવાટો સાગર

ઉછળતાં મોજાં સાથે લહેરો લાવે.....

-બીના શાહ (મુંબઈ)


બાંહેધરી : હું ખાતરી આપું છું કે આ કવિતા મારૂ મૌલિક સજૅન છે, જો કોઈની નકલ હોય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો

અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.