બાળપણ - આકૃતિબા મોરી - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 1 ઑગસ્ટ, 2023

બાળપણ - આકૃતિબા મોરી

 


નિખાલસતાંનું તો બહાનું જોઈએ,

ફરી બાળપણ મઝાનું જોઈએ !


હા ભલે, સમી સાંજે સૂવાનું જોઈએ, 

પણ બપોરે રખડપટ્ટી જોઈએ! 


ઢીંગલી-પોતીયા કે ધૂળ ને ઢેફાં, 

કૈંક તો બાળપણ ફરીથી જોઈએ! 


ચારેચોક, ઘર કે ગામગોંદરા મહીં,

કૈંક બાળક થય ભમવાનું જોઈએ! 


નિખરતાં બાળપણની'આકૃતિ'જોઈએ,

બસ ફરી એ રંગીન મજાનું બાળપણ જોઈએ!


લેખકનું નામ:- આકૃતિબા મોરી 


બાંહેધરી :- આથી હું, 'આકૃતિબા મોરી ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...