ભીનાશ - જયશ્રી પટેલ ‘જયુ’ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 14 ઑગસ્ટ, 2023

ભીનાશ - જયશ્રી પટેલ ‘જયુ’

લેખકનું નામઃ જયશ્રી પટેલ ‘જયુ’

રચનાનું નામઃ શીર્ષકઃ ભીનાશ

—————————————-



ભાગ રૂપે આંસુમાં ભીનાશ છે

ચોતરફ બસ આંખમાં આકાશ છે.


માત આપી જીવને લો હામની

હાશ થાશે તો અહો !ટાઢાશ છે.


રામ સીતા શીવજી ને મા ઉમા

દેવ દેવી સાથમાં તો આશ છે.


પ્રીત પ્રેમે પૂછતીતી આજતો

હેતના રંગે લહેરે ભાશ છે.


સાર તો એ જોશની રાહી પલો,

સંગ ‘શ્રીને’ મોજમાં લાલાશ છે.


જયશ્રી પટેલ’જયુ

૨૯/૫/૨૩

વડોદરા

આથી હું બાંહેધરી આપું છું કે, આ મારી પોતાની સ્વ રચિત રચના છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...