Pages

બુધવાર, 23 ઑગસ્ટ, 2023

સંબંધ - બીના શાહ

રચના: સંબંધ

લેખક : બીના શાહ


🤝સંબંધ🤝


  ઘણીવાર આપણાં સંબંધ એકદમ નિખાલસ ને સરળ વ્યક્તિ સાથે હોય છે, આજના જમાનામાં આવી વ્યક્તિ નસીબદાર લોકોને જ મળે છે, છતાં પણ આવી વ્યક્તિ સાથેના સંબંધ ક્યારેક દુવિધામાં મૂકી દે છે, કેમકે નિખાલસ ને સરળ વ્યક્તિ મોટેભાગે સામેવાળા ને ઓળખવામાં થાપ ખાઇ જતાં હોય છે, પરિણામે તમારૂં મૂલ્યાંકન અન્ય વ્યક્તિએ તમારા વિષે કહેલી વાત પરથી કરે છે.


      " આજના સમયમાં માણસ કે સમયને ના પારખી શકીએ એવાં સરળ કે નિખાલસ બનવામાં સાર નથી,  આજના સમયમાં લોકો  ઉપરથી મીઠાબોલા સ્વભાવના ને ખાનગીમાં આપણું પતુ કાપવામાં માનતા હોય છે."


   "બહું જૂજ લોકો એવાં હોય છે જે, તોડવા કરતાં જોડવામાં રસ હોય છે."

  

   જે વ્યક્તિમાં માફ કરવાની ભાવના ને સંબંધને જોડી રાખવાની તે જ સારાં સંબંધી ને મિત્રો બની શકે છે.


બીના શાહ.

મુંબઈ.


હું બાંહેધરી આપું છું મારી સ્વરચિત રચના છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.