રચનાનું નામ: ડાબોડી
લેખક: બીના શાહ
👍 આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસ 👍
👍(ડાબા હાથે લખનાર વ્યક્તિ)👍
દુનિયામાં વધારે જમણાં હાથે લખનારની સંખ્યા વધુ છે,પણ ડાબા હાથે લખનાર (ડાબોડી)પણ છે.
એક એવી વાત પણ જાણવાં મળી છે કે, વિદેશીઓ એવું માનતાં કે, ડાબોડીઓમા ભૂતપ્રેતનો વાસ હોય છે.
ડાબોડીઓને કામ કરવામાં થોડી તકલીફ પડતી હોય છે, જે ધીમે ધીમે ટેવાય છે.
*આ બધાં માટે જાગરૂકતા લાવવા માટે ડીન આર. કંમ્બલે આંતરરાષ્ટ્રીય ડાબોડી ઈનકોપૉરેશનની સ્થાપના કરી, ને ૧૩મી ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસની ઉજવવાની શરૂઆત કરી છે*
*સદીપ વિશ્નોય નામનાં વ્યક્તિએ પણ ભારતમાં ડાબોડી માટે એક ક્લબની સ્થાપના કરી છે*
*ગોવામાં લોટોલાય વિલેજમાં એક મ્યુઝિયમમાં ૨૧ ડાબોડીઓની મૂર્તિઓ છે.
*ડાબોડી ઓનાં અક્ષર સુંદર હોય છે.*
*આપણાં દેશના ખાસ લોકો પણ ડાબોડી છે જેવાં કે,મહાત્મા ગાંધીજી, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર,રતન ટાટા.*
બીના શાહ.
મુંબઈ.
બાંહેધરી : આથી હું બીના શાહ ખાતરી આપું છું કે આ લેખ મારો મૌલિક સજૅન છે
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.