ચંદ્રયાન -૩
વિક્રમની સફળતાની જય
જયશ્રી પટેલ
વિકાસ કેવો
મારાં દેશનો
ધરા-ચંદ્ર મિલને,
સફળ આજ
ભારત દેશ
ચંદ્રયાન તે
સફળ આભે
તે ચદ્ર સરફેશે
ન કલ્પ્યું ઈશે
માનવ વિશે.
થયું જગતે
નામ ભારત
કરો વાહ આશ્ચર્યે
મુઠ્ઠી વાળીને
શૌર્ય પુકાર .
જયભારત
જયહિન્દને
વંદેમાતરમ રે,
તમસો માત
જ્યોર્તિ નમઃ
*જયશ્રી પટેલ*
*૨૩/૯/૨૩*
*ઐતિહાસિક ઘટના*
બાહેધરી આપું છું મારી મૌલિક રચના છે
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.