ટમેટા કે ટમટામ - બીના શાહ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 10 ઑગસ્ટ, 2023

ટમેટા કે ટમટામ - બીના શાહ

રચનાનું નામ: ટમેટા કે ટમટામ

લેખક: બીના શાહ


ટમેટા કે ટમટામ

બહુ ભાવ માંગે

એ પણ.....

લાલ,લાલ આંખ દેખાડી

જો હોય એમાં કચાશ

તો સફેદ અશ્રુ દેખાડે

ઉભા રહેવાનું કહેવાય નહીં

નહીં તો કાયમની જેમ મૂકે દોટ

બોલો હવે શું કહેવું?

ટમેટા કે ટમટામ.


- બીના શાહ

મુંબઈ

બાંહેધરી: હું બીના શાહ ખાતરી આપું છું કે આ કવિતા મારૂં મૌલિક સજૅન છે, જો કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...