લેખક: રવિ લખતરિયા (પ્રજાપતિ)
રચનાનું નામ: મૂંઝવણ છે જ ક્યાં
મૂંઝવણ થાય ક્યાં, નિણૅય ન લેવાય ત્યા,
મૂંઝવણ થાય ક્યાં, સલાહ માંગતા સૂચન અપાય ત્યાં.
મૂંઝવણ થાય ક્યાં, વાત ફેરવાય જયા,
મૂંઝવણ થાય ક્યાં, અનુકૂળ છતાં અનુકૂળ નહી થાય વિચારતા ત્યાં.
મૂંઝવણ થાય કયા, વાત સમજતા ન ત્યાં,
મૂંઝવણ થાય ત્યા, પોતાની મરજી મુકીએ ત્યાં
સત્ય નો માર્ગ શોધીએ ન રાખી પોતાનું ત્યાં
પછી મૂંઝવણ થાય જ ક્યાં....
આથી હું રવિ લખતરિયા પ્રજાપતિ બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે..
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.