પર્વ ઉજળો,
ભણતાં પંડિત જો,
પંતુજી બને
માન કેટલું?
ગુરુ ગોવિંદ
દોઉ ખડે ને,
કાકે લાગુ પાય રે,
ગુરુ કહેતાં
ગોવિંદ હસે.
મન ચંગા ને,
કથરોટ મેં
ગંગા કોણ સમજે,
ચાલો તોડીએ
પરંપરાઓ!
નવું સર્જન
પામવા ગુરુ
શરણ જ્ઞાન મળે,
જાણે શું બાળ
શિક્ષક દિને?
સમજી જાજો
શિક્ષક વિના,
અક્ષર જ્ઞાન ક્યાં !
પડો ચરણે
શિક્ષક દિને.🌹
*જયશ્રી પટેલ.*
*૫/૯/૨૩*
*આ મારી મૌલિક રચના છે*
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.