લેખકનું નામ: રવિ લખતરિયા (પ્રજાપતિ)
રચનાનું નામ: વાત પૂછે વાત શું?
વાત પૂછે વાત શું?
વાત કહે એ વાત
વાત વાતમાં એ વાત થઇ જે વાત જ ન થઇ એ વાત
જો વાતની વાત ન સમજાય તો વાત શું થઇ?
વાતે વાતને કીધું સાંભળ એ વાત
વાત કહે સમજ પેલા મને એ વાત.
વાત બદલે નહી જો થાય બીજા સાથે વાત
તો સમજવું સાચી થઇ એ થઇ એ વાત.
પણ વાતે વાતે વાત બદલાય
તો થાય એ કકડાટ.
માટે વાત કહે વાતા સમજ પેલા કરતા એ બીજાને વાત.
આથી હું રવિ લખતરિયા (પ્રજાપતિ) બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે..
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.