નહી મળે - ઘનશ્યામ વ્યાસ "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 13 સપ્ટેમ્બર, 2023

નહી મળે - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

 

રચનાનું નામ:- નહી મળે

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


હવે આ રસ્તો બદલ

અહીં એના ઘરની મંઝિલ નહીં મળે.


અને મળશે તને મંઝિલ તો

 એ મુકામે એનું ઘર જોવા

 નહીં મળે.


અને મળ્યું તને ઘર તો

 પહેલા જેવો આવકાર

 નહીં મળે.


કદાચ મળે  જો આવકાર

તો એ પ્રેમાળ ચહેરો જોવા નહીં મળે.


અને મળ્યો જો એ પ્રેમાળ

ચહેરો તો તું ત્યાં જોવા

નહી મળે.


હવે આ રસ્તો બદલ..


 બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


ઘનશ્યામ વ્યાસ.

"શ્યામ"

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

‘ઇ’થી ઇશ્વર અને ‘ઇ’થી ઇકોનોમી

             એક ક્ષણ માટે કલ્પના કરો કે જો અયોધ્યામાં રામ ન હોત, વારાણસીમાં વિશ્વનાથ ન હોત, તિરુપતિમાં બાલાજી, શિરડીમાં સાંઈબાબા, પુરીમાં જગ...