કુળદેવી- વંદના દવે - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 21 ઑક્ટોબર, 2023

કુળદેવી- વંદના દવે

 🪔 *કુળદેવી* 🪔

્્્્્


છે

માત

કુળની

કરે રક્ષા

નીજ બાળકની

આવે સંકટ તો

શ્રધ્ધાથી કરો દીપ

જયોતે પ્રગટ થશે મા

વહારે ધાસે આપે હામ

માની આંખોથી અમી ઝરે

ચિર ચુંદડ સાથે શ્રીફળ ધરે

માતને દ્વાર જઈ લેવો વિશ્રાંત

માએ આપ્યા વર થયા દૂર સંકટ

રાજેશ્વરી ભદ્રકાલી ભદ્ર કરે

ઉડે કમળ છોળ દે આશિષ

કચ્છ કલ્યાણી આશાપુરા

આશા પુરે બાળની રે

માત ભવાની અંબા

અસુર સંહાર્યા

ધન્ય થઈ અતિ 

ગાઈ ગુણ

શબ્દથી

 તારા

 હું..🪔



*વંદના દવે જુનાગઢ.*✍️

        

✍️ બાંહેધરી : આથી હું વંદના દવે ખાત્રી આપું છું આ મારી સ્વરચિત રચના છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

‘તમે તકલીફમાં હોવ ત્યારે ભગવાન બચાવવા આવે...’ આજે પણ આવું થાય ખરું?

       વાત અમદાવાદની છે, વાત છે સાબરમતીના કિનારાની... 500 પરિવારોની એક વર્ષો જૂની વસાહતની... પેઢીઓથી એ લોકો ત્યાં રહે. એમના બાળકોને તો એમ જ ...