શિવજી - બીના શાહ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 4 સપ્ટેમ્બર, 2023

શિવજી - બીના શાહ

રચના : શિવજી

લેખક: બીના શાહ

            🙏🏼 શિવજી 🙏🏼


ૐ નમઃ શિવાય:


હર હર મહાદેવ.


 🙏  ભજન 🙏


મન તું શંકર ભજી લે,(૨)

છોડી દે કપટ ભોળાનાથ ભજી લે,


કોઈ ચઢાવે ગંગા/જમુના

કોઈ ચઢાવે દૂધ,

કોઈ ચઢાવે બિલિપત્ર, કોઈ ચઢાવે ભભૂત,


મન તું શંકર ભજી લે.....


રાજા ચઢાવે ગંગા/જમુના, દુનિયા ચઢાવે દૂધ,

બ્રાહ્મણ ચઢાવે બિલિપત્ર,

જોગી ચઢાવે ભભૂત,


મન તું શંકર ભજી લે.....


કોઈ માંગે અન્નદાન ને કોઈ માંગે પુત્ર,

કોઈ માંગે કંચન કાયા 

કોઈ માંગે રૂપ


મન તું શંકર ભજી લે.....


ગરીબ માંગે અન્નદાન ને વાઝિયા માંગે પુત્ર,

રાજા માંગે કંચન કાયા

ગુનિકા માંગે રૂપ,


મન તું શંકર ભજી લે.....


આગ ધતુરો ને આંકડાની  ભાજી,

પીરસે છે, પાર્વતી ને જમે ભોળાનાથ,


મન તું શંકર ભજી લે,

છોડી દે કપટ ભોળાનાથ ભજી લે.


બીના શાહ

મુંબઈ



બાંહેધરી:- આથી હું બીના શાહ ખાતરી આપું છું કે આ ભજન મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

‘ઇ’થી ઇશ્વર અને ‘ઇ’થી ઇકોનોમી

             એક ક્ષણ માટે કલ્પના કરો કે જો અયોધ્યામાં રામ ન હોત, વારાણસીમાં વિશ્વનાથ ન હોત, તિરુપતિમાં બાલાજી, શિરડીમાં સાંઈબાબા, પુરીમાં જગ...